Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 16:35-36 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 16:35-36 in ગુજરાતી બાઇબલ

35 દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દે.
36 પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.
પ્રેરિતોનાં કૃત્યો 16 in ગુજરાતી બાઇબલ