Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 16:31-34 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 16:31-34 in ગુજરાતી બાઇબલ

31 ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.
32 ત્યારે તેઓએ પાઉલ અને સિલાસે જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં.
33 પછી રાતના તે જ સમયે તેણે જેલરે તેઓને પાઉલ તથા સિલાસને લઈને તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા.
34 જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.
પ્રેરિતોનાં કૃત્યો 16 in ગુજરાતી બાઇબલ