Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 16:29-31 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 16:29-31 in ગુજરાતી બાઇબલ

29 ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.
30 તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ?
31 ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.
પ્રેરિતોનાં કૃત્યો 16 in ગુજરાતી બાઇબલ