Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 15:9-10 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 15:9-10 in ગુજરાતી બાઇબલ

9 અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.
10 તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?
પ્રેરિતોનાં કૃત્યો 15 in ગુજરાતી બાઇબલ