Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 15:6-7 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 15:6-7 in ગુજરાતી બાઇબલ

6 ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.
7 અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે, ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.
પ્રેરિતોનાં કૃત્યો 15 in ગુજરાતી બાઇબલ