Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 15:26-27 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 15:26-27 in ગુજરાતી બાઇબલ

26 કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.
27 માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.
પ્રેરિતોનાં કૃત્યો 15 in ગુજરાતી બાઇબલ