Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 15:22 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 15:22 in ગુજરાતી બાઇબલ

22 ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.
પ્રેરિતોનાં કૃત્યો 15 in ગુજરાતી બાઇબલ