Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 15:19-21 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 15:19-21 in ગુજરાતી બાઇબલ

19 માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;
20 પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મરેલાથી, તથા લોહીથી દૂર રહેવું.
21 કેમ કે મૂસા (ના નિયમશાસ્ત્ર) ની વાત પ્રગટ અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.
પ્રેરિતોનાં કૃત્યો 15 in ગુજરાતી બાઇબલ