Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 14:5-8 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 14:5-8 in ગુજરાતી બાઇબલ

5 તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી.
6 ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા;
7 ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.
8 લુસ્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.
પ્રેરિતોનાં કૃત્યો 14 in ગુજરાતી બાઇબલ