Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 13:49-52 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 13:49-52 in ગુજરાતી બાઇબલ

49 તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.
50 પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને તેઓને કાઢી મૂક્યા.
51 પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયમ ગયા.
52 શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.
પ્રેરિતોનાં કૃત્યો 13 in ગુજરાતી બાઇબલ