Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 13:48-49 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 13:48-49 in ગુજરાતી બાઇબલ

48 એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો.
49 તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.
પ્રેરિતોનાં કૃત્યો 13 in ગુજરાતી બાઇબલ