Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 13:3-5 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 13:3-5 in ગુજરાતી બાઇબલ

3 ત્યારે તેઓએ ઉપવાસ તથા પ્રાર્થના કરીને તથા તેઓ પર હાથ મૂકીને તેઓને વિદાય કર્યા.
4 એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.
5 તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો.
પ્રેરિતોનાં કૃત્યો 13 in ગુજરાતી બાઇબલ