Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 11:7-10 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 11:7-10 in ગુજરાતી બાઇબલ

7 વળી મેં એક વાણીને મને એમ કહેતી સાંભળી કે, પિતર, ઊઠ, મારીને ખા.
8 પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહિ; કેમ કે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ ખોરાકનો આહાર મેં કર્યો નથી.
9 પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
10 એમ ત્રણ વાર થયું; પછી તે બધાને સ્વર્ગમાં પાછા ખેંચી લેવામાં આવ્યાં.
પ્રેરિતોનાં કૃત્યો 11 in ગુજરાતી બાઇબલ