Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 10:4 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 10:4 in ગુજરાતી બાઇબલ

4 ત્યારે સ્વર્ગદૂતની સામે એક નજરે જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે, પ્રભુ શું છે? સ્વર્ગદૂતે કહ્યું કે, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને સારુ પહોંચ્યાં છે.
પ્રેરિતોનાં કૃત્યો 10 in ગુજરાતી બાઇબલ