Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 10:16-17 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 10:16-17 in ગુજરાતી બાઇબલ

16 એમ ત્રણ વાર થયું; પછી તરત તે વાસણ સ્વર્ગમાં પાછું ખેંચી લેવામાં આવ્યું.
17 હવે આ જે દર્શન મને થયું છે તેનો શો અર્થ હશે, એ વિષે પિતર બહુ મૂંઝાતો હતો એવામાં, જુઓ, કર્નેલ્યસે મોકલેલા માણસો સિમોનનું ઘર પૂછતાં પૂછતાં બારણા આગળ આવીને ઊભા રહ્યા.
પ્રેરિતોનાં કૃત્યો 10 in ગુજરાતી બાઇબલ