Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 10:13-16 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 10:13-16 in ગુજરાતી બાઇબલ

13 ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે, પિતર, ઊઠ; મારીને ખા.
14 પણ પિતરે કહ્યું કે, પ્રભુ, એમ તો નહિ; કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ મેં કદી ખાધી નથી.
15 ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે, ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.
16 એમ ત્રણ વાર થયું; પછી તરત તે વાસણ સ્વર્ગમાં પાછું ખેંચી લેવામાં આવ્યું.
પ્રેરિતોનાં કૃત્યો 10 in ગુજરાતી બાઇબલ