Text copied!
Bibles in Gujarati

ન્યાયાધીશો 5:28-29 in Gujarati

Help us?

ન્યાયાધીશો 5:28-29 in ગુજરાતી બાઇબલ

28 સીસરાની માતાએ બારીમાંથી જોયું, જાળીમાંથી દુઃખી થઈને પોક મૂકીને કહ્યું, 'તેના રથને આવતાં આટલી બધી વાર કેમ લાગી? તેના રથોનાં પૈડાં કેમ વિલંબ કરે છે?'
29 તેની શાણી સખીઓએ તેને ઉત્તર આપ્યો, હા, તેણે પોતે પણ પોતાને ઉત્તર આપીને કહ્યું,
ન્યાયાધીશો 5 in ગુજરાતી બાઇબલ