Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 9:7-8 in Gujarati

Help us?

નીતિવચનો 9:7-8 in ગુજરાતી બાઇબલ

7 જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે, જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તેને બટ્ટો લાગે છે.
8 ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તમારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.
નીતિવચનો 9 in ગુજરાતી બાઇબલ