Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 7:17-19 in Gujarati

Help us?

નીતિવચનો 7:17-19 in ગુજરાતી બાઇબલ

17 મેં મારું બિછાનું બોળ, અગર અને તજથી સુગંધીદાર બનાવ્યું છે.
18 ચાલ, આપણે સવાર સુધી ભરપેટ પ્રેમનો અનુભવ કરીએ; આખી રાત મગ્ન થઈ પ્રેમની મજા માણીએ.
19 મારો પતિ ઘરે નથી; તે લાંબી મુસાફરીએ ગયો છે.
નીતિવચનો 7 in ગુજરાતી બાઇબલ