Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 6:3-5 in Gujarati

Help us?

નીતિવચનો 6:3-5 in ગુજરાતી બાઇબલ

3 મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે.
4 તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ.
5 જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
નીતિવચનો 6 in ગુજરાતી બાઇબલ