Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 28:21-23 in Gujarati

Help us?

નીતિવચનો 28:21-23 in ગુજરાતી બાઇબલ

21 પક્ષપાત કરવો એ યોગ્ય નથી, તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ સારું નથી.
22 લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે તેના પર દરિદ્રતા આવી પડશે.
23 જે માણસ પ્રશંસા કરે છે તેના કરતાં જે માણસ ઠપકો આપે છે તેને વધારે પ્રશંસા પ્રાપ્ત થશે.
નીતિવચનો 28 in ગુજરાતી બાઇબલ