Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 26:3-4 in Gujarati

Help us?

નીતિવચનો 26:3-4 in ગુજરાતી બાઇબલ

3 ઘોડાને માટે ચાબૂક અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂર્ખોની પીઠને માટે સોટી છે.
4 મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે જવાબ ન આપ, રખેને તું પણ તેના જેવો ગણાય.
નીતિવચનો 26 in ગુજરાતી બાઇબલ