Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 26:15-18 in Gujarati

Help us?

નીતિવચનો 26:15-18 in ગુજરાતી બાઇબલ

15 આળસુ પોતાનો હાથ થાળીમાં નાખે છે ખરો પણ તેને પાછો પોતાના મોં સુધી લાવતાં તેને થાક લાગે છે.
16 હોશિયારીથી ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં આળસુ પોતાની નજરે પોતાને વધારે ડાહ્યો ગણે છે.
17 જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
18 જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,
નીતિવચનો 26 in ગુજરાતી બાઇબલ