Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 25:23-25 in Gujarati

Help us?

નીતિવચનો 25:23-25 in ગુજરાતી બાઇબલ

23 ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.
24 કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.
25 જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.
નીતિવચનો 25 in ગુજરાતી બાઇબલ