Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 25:16-18 in Gujarati

Help us?

નીતિવચનો 25:16-18 in ગુજરાતી બાઇબલ

16 જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.
17 તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.
18 પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.
નીતિવચનો 25 in ગુજરાતી બાઇબલ