Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 24:18-20 in Gujarati

Help us?

નીતિવચનો 24:18-20 in ગુજરાતી બાઇબલ

18 નહિ તો યહોવાહ તે જોઈને નારાજ થશે અને તેના ઉપરથી પોતાનો રોષ પાછો ખેંચી લેશે.
19 દુષ્કર્મીઓને લીધે તું ચિડાતો નહિ અને દુષ્ટોની અદેખાઈ ન કર.
20 કારણ કે દુર્જનોનું કોઈ ભવિષ્ય નથી અને દુષ્ટોનો દીવો હોલવાઈ જશે.
નીતિવચનો 24 in ગુજરાતી બાઇબલ