Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 23:9-11 in Gujarati

Help us?

નીતિવચનો 23:9-11 in ગુજરાતી બાઇબલ

9 મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.
10 પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.
11 કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.
નીતિવચનો 23 in ગુજરાતી બાઇબલ