Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 22:26-27 in Gujarati

Help us?

નીતિવચનો 22:26-27 in ગુજરાતી બાઇબલ

26 વચન આપનારાઓમાંનો જામીન અને દેવાને માટે જામીન આપનાર એ બેમાંથી તું એકે પણ થઈશ નહિ.
27 જો તારી પાસે દેવું ચૂકવવા માટે કંઈ ન હોય તો તારી નીચેથી તે તારું બિછાનું શા માટે ન લઈ જાય?
નીતિવચનો 22 in ગુજરાતી બાઇબલ