Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 22:23-25 in Gujarati

Help us?

નીતિવચનો 22:23-25 in ગુજરાતી બાઇબલ

23 કારણ કે યહોવાહ તેમનો પક્ષ કરીને લડશે અને જેઓ તેઓનું છીનવી લે છે તેઓના જીવ તે છીનવી લેશે.
24 ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને તામસી માણસની સોબત ન કર.
25 જેથી તું તેના માર્ગો શીખે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે.
નીતિવચનો 22 in ગુજરાતી બાઇબલ