Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 1:15-16 in Gujarati

Help us?

નીતિવચનો 1:15-16 in ગુજરાતી બાઇબલ

15 મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ;
16 તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.
નીતિવચનો 1 in ગુજરાતી બાઇબલ