Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 1:12-14 in Gujarati

Help us?

નીતિવચનો 1:12-14 in ગુજરાતી બાઇબલ

12 શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય.
13 વિવિધ પ્રકારનો કિંમતી માલ આપણા હાથમાં આવશે; આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું.
14 તું અમારી સાથે જોડાઈ જા આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.”
નીતિવચનો 1 in ગુજરાતી બાઇબલ