Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 19:20-22 in Gujarati

Help us?

નીતિવચનો 19:20-22 in ગુજરાતી બાઇબલ

20 સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર; જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.
21 માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે, પણ ફક્ત યહોવાહની ઇચ્છાઓ જ કાયમ રહેશે.
22 માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.
નીતિવચનો 19 in ગુજરાતી બાઇબલ