Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 18:9-11 in Gujarati

Help us?

નીતિવચનો 18:9-11 in ગુજરાતી બાઇબલ

9 વળી જે પોતાનાં કામ કરવામાં ઢીલો છે તે ઉડાઉનો ભાઈ છે.
10 યહોવાહનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સુરક્ષિત રહે છે.
11 ધનવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું શહેર છે અને તેની પોતાની માન્યતા પ્રમાણે તે ઊંચા કોટ જેવું છે.
નીતિવચનો 18 in ગુજરાતી બાઇબલ