Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 18:4-5 in Gujarati

Help us?

નીતિવચનો 18:4-5 in ગુજરાતી બાઇબલ

4 માણસના મુખના શબ્દો ઊંડા પાણી જેવા છે; ડહાપણનો ઝરો વહેતી નદી જેવો છે.
5 દુષ્ટની શેહશરમ રાખવી અથવા ઇનસાફમાં નેક માણસનો અન્યાય કરવો એ સારું નથી.
નીતિવચનો 18 in ગુજરાતી બાઇબલ