Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 17:5-6 in Gujarati

Help us?

નીતિવચનો 17:5-6 in ગુજરાતી બાઇબલ

5 જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.
6 સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે.
નીતિવચનો 17 in ગુજરાતી બાઇબલ