Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 15:8-10 in Gujarati

Help us?

નીતિવચનો 15:8-10 in ગુજરાતી બાઇબલ

8 દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
9 દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે.
10 સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે.
નીતિવચનો 15 in ગુજરાતી બાઇબલ