Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 15:6-8 in Gujarati

Help us?

નીતિવચનો 15:6-8 in ગુજરાતી બાઇબલ

6 નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે.
7 જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.
8 દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
નીતિવચનો 15 in ગુજરાતી બાઇબલ