Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 15:2-4 in Gujarati

Help us?

નીતિવચનો 15:2-4 in ગુજરાતી બાઇબલ

2 જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે.
3 યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.
4 નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે, પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે.
નીતિવચનો 15 in ગુજરાતી બાઇબલ