Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 15:17-19 in Gujarati

Help us?

નીતિવચનો 15:17-19 in ગુજરાતી બાઇબલ

17 વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે.
18 ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે.
19 આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.
નીતિવચનો 15 in ગુજરાતી બાઇબલ