Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 14:9-11 in Gujarati

Help us?

નીતિવચનો 14:9-11 in ગુજરાતી બાઇબલ

9 મૂર્ખ પ્રાયશ્ચિત્તને હસવામાં ઉડાવે છે, પણ પ્રામાણિક માણસો ઈશ્વરની કૃપા મેળવે છે.
10 અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે, અને પારકો તેના આનંદમાં જોડાઈ શકતો નથી.
11 દુષ્ટનું ઘર પાયમાલ થશે, પણ પ્રામાણિકનો તંબુ સમૃદ્ધ રહેશે.
નીતિવચનો 14 in ગુજરાતી બાઇબલ