Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 14:30-31 in Gujarati

Help us?

નીતિવચનો 14:30-31 in ગુજરાતી બાઇબલ

30 હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઇર્ષ્યા હાડકાનો સડો છે.
31 ગરીબ પર જુલમ કરનાર તેના સર્જનહારનું અપમાન કરે છે, પણ ગરીબ પર રહેમ રાખનાર તેને માન આપે છે.
નીતિવચનો 14 in ગુજરાતી બાઇબલ