Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 14:15-16 in Gujarati

Help us?

નીતિવચનો 14:15-16 in ગુજરાતી બાઇબલ

15 ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
16 જ્ઞાની માણસ દુષ્ટતાથી દૂર રહે છે, પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.
નીતિવચનો 14 in ગુજરાતી બાઇબલ