Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 14:14-15 in Gujarati

Help us?

નીતિવચનો 14:14-15 in ગુજરાતી બાઇબલ

14 પાપી હૃદયવાળાએ પોતાના જ માર્ગનું ફળ ભોગવવું પડશે અને સારો માણસ પોતાનાં જ કર્મોનું ફળ માણે છે.
15 ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.
નીતિવચનો 14 in ગુજરાતી બાઇબલ