Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 13:6-8 in Gujarati

Help us?

નીતિવચનો 13:6-8 in ગુજરાતી બાઇબલ

6 નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે,
7 કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે.
8 દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.
નીતિવચનો 13 in ગુજરાતી બાઇબલ