Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 13:23-24 in Gujarati

Help us?

નીતિવચનો 13:23-24 in ગુજરાતી બાઇબલ

23 ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
24 જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
નીતિવચનો 13 in ગુજરાતી બાઇબલ