Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 11:3-4 in Gujarati

Help us?

નીતિવચનો 11:3-4 in ગુજરાતી બાઇબલ

3 પ્રામાણિક માણસની વિશ્વાનીયતા તેને દોરે છે, પણ ધુતારા પોતાના દુષ્ટ ઇરાદાઓથી નાશ પામશે.
4 કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે.
નીતિવચનો 11 in ગુજરાતી બાઇબલ