Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 11:24-25 in Gujarati

Help us?

નીતિવચનો 11:24-25 in ગુજરાતી બાઇબલ

24 એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ પામે છે; અને કેટલાક વધુ પડતી કરકસર કરે છે તેમ છતાં તેઓ કંગાળ થાય છે.
25 ઉદાર વ્યક્તિ આબાદ થશે, પાણી આપનાર પોતે પણ પાણી પીશે.
નીતિવચનો 11 in ગુજરાતી બાઇબલ