Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 11:19-20 in Gujarati

Help us?

નીતિવચનો 11:19-20 in ગુજરાતી બાઇબલ

19 જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ બૂરાઈ શોધનાર પોતાનું જ મોત લાવે છે.
20 વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવાહ કંટાળે છે, પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેમને આનંદરૂપ છે.
નીતિવચનો 11 in ગુજરાતી બાઇબલ