Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 10:2-3 in Gujarati

Help us?

નીતિવચનો 10:2-3 in ગુજરાતી બાઇબલ

2 દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે.
3 યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.
નીતિવચનો 10 in ગુજરાતી બાઇબલ