Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 10:17-18 in Gujarati

Help us?

નીતિવચનો 10:17-18 in ગુજરાતી બાઇબલ

17 જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.
18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે પણ ચાડી કરનાર મૂર્ખ છે.
નીતિવચનો 10 in ગુજરાતી બાઇબલ